fbpx
ભાવનગર

ગારીયાધાર ના પરવડી રોડ પર આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ માધવ ગૌધામ ખાતે માધવ વે બ્રિજ “ધરમ કાંટા” નું લોકાર્પણ

ગારીયાધાર પરવડી રોડ પર આવેલ માધવ ગૌધામ ખાતે પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ વે બ્રિજ “ધરમ કાંટા” નું સંસ્થા ના પ્રમુખ પ્રવીણભાઈ ખેની ના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ  ગારીયાધાર ના પરવડી રોડ પર આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ  ની માધવ ગૌધામ સંસ્થા દ્વારા અબોલ જીવો ના નિર્વાહ માટે આર્થિક ઉપાર્જન સ્વનિર્ભરતા માટે માધવ વે બ્રિજ નું લોકાર્પણ કરાયું માધવ વે બ્રિજ માંથી થનાર આવક અબોલ જીવો ના નિર્વાહ માટે વપરાશે  પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી દ્વારા સ્વનિર્ભતા ની દુરંદેશી એ સરાહનીય નિર્ણય “માધવ વે બ્રિજ” માંથી થનાર આવક ધર્મકાર્ય માં વપરાશે ધરમ કાંટો શરૂ થતાં ઇન્ડસ્ટ્રીઝ વેપાર ઉદ્યોગ ને આહવાન કરતા પ્રમુખ એ જણાવ્યું કે માધવ વે બ્રિજ નો ઉદેશ પ્રમાણિકતા અને પરમાર્થ નો છે વાણિજ્ય નહિ આ વિસ્તાર માં વિશેષ પ્રમાણ માં કોટન જિન મિલ સહિત અનેક નાના ઉદ્યોગ વેપારો થાય છે સંસ્થા દ્વારા આ કાંટો મૂકી તેમાં થી થનાર આવક સંસ્થા આશ્રિત અબોલ જીવો ની સેવા માં વપરાશે પ્રમાણિકતા સાથે નું પરમાર્થ ની સુંદર દ્રષ્ટિ એ માધવ વે બ્રિજ નું સંસ્થા સંકુલ ખાતે અનેકો સ્વંયમ સેવી ઓ ની ઉપસ્થિતિ માં કરાયું હતું 

Follow Me:

Related Posts