fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સિહોરની મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સિહોરની મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સિહોરના વ્યવસ્થાપક સભ્યોની
તા.૩૧/૩/૨૦૨૦ની સ્થિતિએ કામચલાઉ મતદારયાદી ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતમા નિયમો મુજબ મંડળી, સંઘની કામ ચલાઉ મતદાર યાદીમા ઠરાવેલ રીતે તૈયાર કરાવ્યા મુજબ મંડળી,સંઘના મતદાર જોગ તા.૧૭/૧૨/૨૦૨૦ના રોજ જિલ્લા રજીસ્ટ્રારશ્રી, સહકારી મંડળી ભાવનગર તથા શ્રી જિલ્લાસહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સિહોરની કચેરીમાં ઉપરાંત નાયબ કલેકટરશ્રી, સિહોરની કચેરી ખાતે પ્રસિદ્ધ કરવામાંઆવેલ છે.આ પ્રસિદ્ધ કરવામાં આવેલ કામ ચલાવ મતદારયાદી પરત્વે નિર્દિષ્ટ કરાયા મુજબ દાવા અને વાંધા જરૂરી આધારપુરાવા સાથે લેખિતમાં તા.૨૪/૧૨/૨૦૨૦ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન નાયબ કલેકટર કચેરીસિહોરને મોકલી આપવા ચૂંટણી સત્તાધિકારી અને નાયબ કલેક્ટરશ્રી, સિહોરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0