સ્થાનિક સ્વરાજય ચુંટણી-૨૦૨૧ ભાવનગર જીલ્લાની તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ નગરપાલીકાઓની ચુંટણી માટેના નિરીક્ષકોની નિમણુંક
આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ માટે
ભાવનગર જીલ્લાની, ૪૦ જીલ્લા પંચાયત સીટ, ૧૦ તાલુકા પંચાયતની
૨૧૦ સીટ, અને ૩ નગરપાલીકાઓ માટે ગુજરાત પ્રદેશ ભાજ૫ અધ્યક્ષ
સી. આર. પાટીલજીની સુચનાથી ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશ
લંગાળીયા દ્વારા બે પુરૂષ અને એક મહિલા એમ દરેક ગ્રામ્ય મંડલ અને શહેરી
મંડલ માટે કુલ ૩૯ ચુંટણી નિરીક્ષકોની નિમણુંક કરેલ છે જેની યાદી આ ૫ત્ર
સાથે સામેલ કરવામાં આવેલ છે.તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર શ્રી કિશોરભટ્ટ ની અખબારી યાદીમાં જણાવાયુ છે.
Recent Comments