ભાવનગર શિશુવિહાર ખાતે ૩૯૨ મો નેત્રયજ્ઞ સંપન્ન

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય સેવા પ્રવૃત્તિનાં ઉપક્રમે ભાવનગર નાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયંતભાઈ વાનાણીનાં પિતા શ્રી નાનાલાલભાઈ વાનાણીની સ્મુતિમાં ૩૯૨ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા.૨૨ જાન્યુઆરીનાં રોજ યોજાયો. આ કેમ્પમાં ૧૧૮ થી વધુ દર્દી નારાયણોની આંખ તાપસ કરીને ૨૬ દર્દી ઓને સારવાર માટે શિવાનંદ આઇ હોસ્પિટલ વિરનગર ખાતે જમાડીને મોકલવામાં આવેલ.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments