fbpx
ભાવનગર

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોની સેન્સ લેતા ડો . ભરતભાઈ કાનાબાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે . સૌપ્રથમ મહાનગરોમાં ચૂંટણીઓ થવાની છે એટલે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના તમામ મહાનગરોમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ભાજપના કાર્યકર્તાઓની રજુઆત સાંભળવા નીરીક્ષકોની ટીમોની જાહેરાત કરી દીધી છે . અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબારને પ્રદેશ ભાજપ દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણીમાં નીરીક્ષક તરીકે નિયુકત થતાં તેમણે તા . ૨૪ ના રવિવારે ભાવનગર ખાતે ભાજપ તરફથી ચુંટણી લડતા ઈચ્છતા કાર્યકરોને સવારથી સાંજ સુધી સાંભળ્યા હતા . તેમની સાથે અન્ય નીરીક્ષકો તરીકે પોરબંદરના પૂર્વ સાંસદશ્રી હરીભાઈ પટેલ અને રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ હાજર રહયા હતાં .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/