fbpx
ભાવનગર

ગારીયાધાર ના પરવડી રોડ પર આવેલ માધવ ગૌધામ ની મુલાકાતે ગૌપ્રેમીઓ

ગારીયાધાર ના પરવડી રોડ ઉપર આવેલ પી.એમ.ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે ગૌપ્રેમી પરિવાર  અબોલ જીવો ની પાલનહાર સંસ્થા માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ મહાનુભવો ગૌપ્રેમી શ્રી. રસીકભાઇ માંગુકિયા તથા રમેશભાઈ કાકડીયા સુરત બને મહાનુભવો એ પરિવાર સાથે માધવ ગૌધામ ની સેવા પ્રવૃત્તિ નિહાળી  હતી.ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અબોલ જીવો ના ઉત્તમોત્તમ લાલન પાલન અને સંસ્થા ની સુવિધા ઓ અને સંભવિત પ્રકલ્પો નિહાળ્યા હતા

Follow Me:

Related Posts