ઈશ્વરિયાના કાર્યકર્તા અને પત્રકાર મૂકેશ પંડિત આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા.

ઈશ્વરિયાના માજી સરપંચ, પત્રકાર અને કાર્યકર્તા મૂકેશ પંડિત ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ભારતીય જનતા પક્ષના જિલ્લા અધ્યક્ષ મૂકેશભાઈ લંગાળિયાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. આજે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે પ્રવક્તા કિશોરભાઈ ભટ્ટે કેસરી ખેસ પહેરાવ્યો છે અને વિધિવત રીતે મૂકેશ પંડિત ભાજપમાં જોડાયા છે.
Recent Comments