fbpx
ભાવનગર

ભાજપ ભાજપમાં ભડકોઃ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ ભાજપના પૂર્વ કોર્પોરેટરે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર કિશોર ચૌહાણે પોતાની સતત બે ટર્મથી ટિકિટ કપાતા આજે પોતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

કિશોર ચૌહાણ ચિત્રા ફુલસર વોર્ડ નંબર ૧ના પૂર્વ કોર્પોરેટર છે. કિશોર ચૌહાણએ સતત બે ટર્મથી ૨૦૦૫ અને ૨૦૧૦માં ભાજપમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ કોર્પોરેટરની સતત બે ટર્મથી ટિકિટ કપાતા કોર્પોરેટર ભાજપના સક્રિય ઉમેદવારે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. આમ ભાજપમાંથી અનેક જ્ઞાતિઓમાં રોષ દેખાઈ રહ્યો છે.

ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણી સમાજના આગેવાનો અને પૂર્વ પ્રમખુ મુકેશભાઈ પટેલને ભાવનગર સમસ્ત કડવા પાટીદાર સમાજએ ટિકિટની માંગણી કરેલ હતી અને ન આપતાં ભાવનગર કડવા પાટીદાર સમાજ છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સાથે જાેડાયેલ હતા.આખો સમાજ ભેગા થઈને ચૂંટણીનો બહિષ્કાર કરશે. તેવી છાપામાં જાહેરાત આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/