fbpx
ભાવનગર

ગારીયાધાર માધવ ગૌધામ ગાય પૂજન કરી પ્રમિલાબેન પટેલ ની અનોખી પ્રેરણાત્મક પહેલ ગાય દત્તક ની મુહિમ શરૂ કરી હતી

ગારીયાધાર ની પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માધવ ગૌધામ ખાતે ગાય દત્તક લેતા ઉદારદિલ દાતા પરિવાર દ્વારા વર્ષ દરમ્યાન ગાય નિભાવ નો સંપૂર્ણ ખર્ચ આપી કર્યું પૂજન કરી પ્રમિલાબહેન ની પ્રેરણાત્મક પહેલ ૧ ગાય માતા ને આજ રોજ માધવ ગૌધામ માં પ્રમિલાબેન  પ્રવીણભાઈ પટેલ પરિવારે  ૧ ગાય માતા ને દત્તક લેતા .૧,૦૧,૧૧૧ રૂપિયા નું દાન આપેલ અનોખી પહેલ કરી માધવ ગૌધામ ખાતે પધારેલ પ્રમિલાબેન પ્રવીણભાઈ પટેલે અબોલ જીવો ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને સંસ્થા સંકુલ માં ગાય પૂજન કરી ગાય દત્તક ની મુહિમ શરૂ કરી પ્રેરણાત્મક પહેલ કરી ગાય ની મહત્તા દર્શાવી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 

Follow Me:

Related Posts