ભારતની પશ્ચિમ સરહદ ઉપર સાઇબર ક્રાઇમ થી રાષ્ટ્ર ને સુરક્ષા આપતા પોલીસ અધિકારી શ્રી હિતેશ ભાઈ ઝાલા દ્વારા શીશુવિહાર સંસ્થા ભાવનગરના નાગરિકો માટે 4 પરિસંવાદ યોજવામાં આવ્યા
ભાવનગર. ભારતની પશ્ચિમ સરહદ ઉપર સાઇબર ક્રાઇમ થી રાષ્ટ્ર ને સુરક્ષા આપતા પોલીસ અધિકારી શ્રી હિતેશ ભાઈ ઝાલા દ્વારા શીશુવિહાર સંસ્થા ના નિમંત્રણથી ભાવનગરના નાગરિકો માટે 4 પરિસંવાદ યોજવામાં આવ્યા… તારીખ પાંચ-છ માર્ચ એ શહેરના શિક્ષકો ..વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ .ઉદ્યોગોના કર્મચારીઓ.. તથા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલ નાગરિકો માટે યોજાયેલ સાઇબર ક્રાઇમ અંગેના સંવાદમાં ભુજ પોલીસ સ્ટેશન ના અધિકારી શ્રી ઝાલાએ સ્લાઈડ શો દ્વારા વધતા જતા સાઇબર ક્રાઇમ થી શહેરના ૮૦૦ થી વધુ નાગરિકોને જાગ્રત કર્યા હતા … આ પ્રસંગે ભાવ વંદના ટ્રસ્ટ ના કલાકાર શ્રી શંભુભાઈ દ્વારા તૈયાર થયેલ લોકસેવક શ્રી માનભાઈ ભટ્ટનું ના ચિત્ર નું અનાવરણ થયું તથા કલાકાર શ્રી નું અભિવાદન પણ મંચસ્થ મહાનુભાવોએ કર્યું રોટરી રાઉન્ડ ટાઉન..સિટીઝન કાઉન્સિલ ઓફ ભાવનગર.. લાયન્સ ક્લબ ભાવનગર સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમ નું સંકલન શીશુવિહાર સંસ્થા ના કાર્યકર શ્રી હીનાબેન ભટ્ટે સંભાળ્યું હતું.
Recent Comments