fbpx
ભાવનગર

સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના ની અસરકારક દવા મિથેલીન બ્લયુ નુ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ

વતઁમાન સમયમા મહામારી મા કોરોના સંક્રમણ રોકવા મિથેલીન બ્લયુ સંજીવની સાબીત થઇ રહયુ છે ત્યારે સિહોર નગરજનો મા સંક્રમણ ફેલાતુ રોકવા હેતુ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોર ની જાહેર જનતા ને આજરોજ  તા.૩/૬/૨૦૨૧ ને ગુરૂવાર નારોજ સિહોર વડલાચોક ખાતે સવારે ૧૦ કલાક થી બપોરે ૧૨ કલાક સુધી વિનામુલ્યે મિથેલીન બ્લયુ નુ વિતરણ કરવામાં આવ્યું હતુ  જેનો  સિહોર ની જનતા બહોળો લાભ લીધો હતો

આ નિશુલ્ક મિથેલીન બ્લયુ વિતરણ મા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ, પુવઁ પ્રમુખ ધીરૂભાઇ ચૌહાણ, મુકેશભાઈ જાની, કેતનભાઇ જાની,પરેશભાઇ શુકલ, ચેતનભાઇ ત્રિવેદી,  કરીમભાઇ સરવૈયા, સુભાષભાઈ રાઠોડ,ડી.પી.રાઠોડ,ઇકબાલભાઇ સૈયદ, રાજુભાઈ ગોહેલ, નૌશાદભાઇ કુરેશી,દિનેશભાઇ પટેલ,  પી.ટી.સોલંકી, યુવરાજ રાવ, ભાવિન મહેતા, જેસીંગભાઇ મકવાણા, પરેશભાઇ બાજક, ઇશ્ર્વરભાઇ નમસા, રફીકભાઈ મંમાણી, કિરીટસિંહ મોરી, કરણશંગ મોરી, નટુભાઈ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો હાજર રહયા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/