fbpx
ભાવનગર

શિશુવિહાર શ્રી હીરાબેન માનભાઈ ભટ્ટ તથા અંજન ભરતભાઈ પંડયાની સ્મૃતિમાં ચિત્ર વર્કશોપ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શિશુવિહાર  શ્રી હીરાબહેન માનભાઈ ભટ્ટ તથા અંજન ભરતભાઈ પંડ્યાની સ્મુતિમાં ભાવનગર શહેર નાં વિધાર્થીઓ માટે ચિત્ર વર્કશોપ કાર્યક્રમ તા.5 જૂને શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ભારતનાં સ્વાતંત્ર્યની 75 મી ઉજવણી ની પુર્વ તૈયારી તરીકે 80 થી વધું વિધાર્થીઓ દવારા વોટસએપ પર મોકલાવેલ ચિત્રો માંથી પસંદ કરી ઉત્તમ 12 વિધાર્થીઓ એ સમૃદ્ધ ભારત વિષયે શ્રી અશોક ભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ગોહેલનાં માર્ગદર્શનમા પોતાની રચનાઓ તૈયાર કરી હતી.જે આગામી 15 ઓગસ્ટે કેલેન્ડર તરીકે પ્રકાશિત કરવામાં આવનાર છે..આ ઉપક્રમે શહેર પોલીસ અધિકારી શ્રી આર. આઈ.સોલંકી સાહેબ, શિક્ષણવિદ ડૉ. નલિન ભાઈ પંડિત તથા ઉદ્યોગપતિ શ્રી સુનિલભાઈ વડોદરીયા દવારા ચિત્રકાર વિધાર્થીઓને પુરસ્કારીત કરવામાં આવેલ. તેમજ સહજાનંદ કૉલેજ ઓફ ફિજીયૉથેરાપી કૉલેજના વિધાર્થીઓ સાથે પર્યાવરણ દિવસ પ્રસંગે શિશુવિહાર પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/