fbpx
ભાવનગર

બુધેલ ગામની જમીન સંપાદન કરવા મામલે ખેડૂતો સાથે બેઠક યોજાઈ

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ તથા બુધેલ સ્થિત ટી.પી. સ્કીમ નં-૨૨ ની જમીનના ખેડૂત ખાતેદારો વચ્ચે જમીન સંપાદન મુદ્દે યોજાયેલી મંત્રણા પડી ભાંગી છે ખેડૂતો એ પોતાની કિંમતી જમીન આપવાનો ઈન્કાર કર્યો છે અને આવો વિકાસ નહીં જાેઈતો હોવાની વાત ઉચ્ચારી છે.

ભાવનગર શહેરનું વિસ્તૃતીકરણ કરવા માટે રાજ્ય સરકાર નું શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ તંત્ર કાર્યરત છે આ તંત્ર દ્વારા આગામી વર્ષોમાં શહેરના વિવિધ તબ્બકે વિકાસ કરવા માટે જેમાં રોડ-રસ્તા સહિતની પાયાકીય સવલતો વધારવા માટે ખેડૂતો- ઉદ્યોગકારોની માલિકીની જમીન સરકારી ધારા-ધોરણ મુજબ સંપાદન કરી વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવે છે.

આ વિકાસ કામોના થોડા વર્ષો પૂર્વે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી જમીનો હસ્તગત કરી આરક્ષિત કરવામાં આવે છે હવે આગામી સમયમાં ભાવનગર શહેરનો વિકાસ-વિસ્તાર વધવાનો હોય જે અંતર્ગત ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ હેઠળની ટી.પી સ્કીમ નં-૨૨ બુધેલ ગામે આવેલી જમીન આ સત્તા મંડળ સંપાદન કરવા માંગે છે અને એ માટે બુધેલ ગામનાં ખેડૂતો સાથે ની મિટિંગ નું આયોજન શહેરના મોતીબાગ સ્થિત અટલબિહારી બાજપાઈ ઓપન એર થિયેટરમાં યોજવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/