fbpx
ભાવનગર

પાંચ વર્ષ આપણી સરકારના….સૌના સાથ-સૌના વિકાસના :- સંવેદના દિવસ

પાંચ વર્ષ આપણી, સરકારના સૌના સાથ સૌના વિકાસના ઉપલક્ષ્યે આજે ભાવનગર જિલ્લાનાં વિવિધ સ્થળોએ “સંવેદના દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લાનાં ભાવનગર, તળાજા, મહુવા, જેસર, ગારીયાધાર, પાલીતાણા, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા તાલુકામાં પણ સંવેદના દિનની ઉજવણી સંદર્ભે સેવા સેતુ કાર્યક્રમ અને કોરોનામાં માતા-પિતા બેઉ અથવા માતા અથવા પિતા ગુમાવનારા બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ નાણાકીય સહાય અર્પણ કરવામાં આવી હતી.

સેવા સેતુ અંતર્ગત ભાવનગર તાલુકાના નાગરિકોમાં વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી અને તેના લાભો લેવા માટે ધસારો જોવા મળ્યો હતો.

સરકારી વિવિધ ૫૭ જેટલી સેવાઓના લાભ એક જ સ્થળેથી મળી રહેતા નગરજનોમાં સંતોષભાવ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી બાલ સેવા યોજના અંતર્ગત લાભાન્વિત થયેલ લાભાર્થીઓના સ્વજનોએ રાજ્ય સરકારની સંવેદનશીલતા પ્રત્યે આભાર ભાવ પ્રગટ કર્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/