fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં ૩૬૬ મી.મી. વરસાદ નોંધાયો

ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં મહુવા તાલુકામાં ૧૧ મી.મી. અને ભાવનગર તાલુકામાં ૨૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં ૫૬૮ મી.મી., પાલીતાણા તાલુકામાં ૪૦૫ મી.મી., ઘોઘા તાલુકામાં ૩૫૨ મી.મી., તળાજા તાલુકામાં ૨૪૪ મી.મી., ભાવનગર તાલુકામાં ૪૫૩ મી.મી., જેસર તાલુકામાં ૨૭૬ મી.મી., ગારીયાધાર તાલુકામાં ૪૨૭ મી.મી., સિહોર તાલુકામાં ૨૫૦ મી.મી., ઉમરાળા તાલુકામાં ૩૪૨ મી.મી. અને વલ્લભીપુર તાલુકામાં ૩૪૪ મી.મી. વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૬૨.૩૩% વરસાદ પડી ચૂક્યો છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/