fbpx
ભાવનગર

વતનપ્રેમી અમેરિકા સ્થિતદાતા પરિવાર તરફથી ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલને ૨૦ લાખનો ઓક્સિજન પ્લાન અર્પણ કરાયો

ઉમરાળા ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને ઓક્સિજન પ્લાન અર્પણ કરતા દાતા શ્રી ઓ બ્ર.પ.પૂ. સશુરુદેવ સ્વામીથી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા  કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત વિનામૂલ્ય સેવા પ્રદાન કરતી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીમ્બિ ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીમાં જ્ઞાતિજાતિના ભેદભાવ વગર તદ્દન વિનામૂલ્ય તમામ આરોગ્યલક્ષી સારવાર પ્રદાન કરવામાં આવી રહી છે  કોરોનાની કપરી પરિસ્થિતિમાં ઓકિસજન બોટલની ખુબ જ અછત ઉભી થવાથી કોરોના દર્દીઓએ ખુબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો  આવા સમયે વતનથી ઘણા દૂર રહીને વતનનો લોકોનાં સ્વાસ્થ્ય ની ચિંતા કરતા વતનપ્રેમી એવા અમેરિકા સ્થિત લેઉવા પાટીદાર સમાજ ઓફ યુ.એસ.એ નાં પ્રેસીડેન્ટશ્રી નેન્સી ( નયના ) પટેલ , ટાસ્કફોર્સ ટીમ લાઈઝન શ્રી હિતેશ પટેલ  પુર્વ પ્રેસીડેન્ટશ્રી બોબી ન્યુમેન અને બોર્ડ ઓફ ડાયરેકટરશ્રી દિપક પટેલ નાં માર્ગદર્શન મુજબ સહયોગી સંસ્થાઓ એમ.જે ઇન્ડીયાન્વેસ્ટ અને રોટરી ફાઉન્ડેશન ઉઘના સુરતનાં સંપુર્ણ આર્થિક સહયોગથી આપણી આ હોસ્પિટલની કાયમી જરૂરિયાત માટે અંદાજિત રૂ . ૨૦,૦૦,૦૦૦ / – અંકે રૂપિયા વીસ લાખની કિંમતનો પી.એસ.એ ઓકિસજન પ્લાન્ટ દાનમાં અર્પણ કસ્વામાં આવેલ છે .આ ઓકિસજન પ્લાન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજરોજ આ સંસ્થાના અમેરિકા સ્થિત બોર્ડ ઓફ ડાયરેકટરશ્રી દિપકભાઇ પટેલ નાં વરદહસ્તે હોસ્પિટલનાં સમગ્ર ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓ , ડોકટરશ્રીઓ અને સમગ્ર સ્ટાફની ઉપસ્થિતીમાં સંપન્ન થયેલ , આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે સુરત રોટરી કલબનાં ગવર્નર શ્રી સંતોષ પ્રધાન સાહેબ તેમજ રોટરી કલબ ઉધના ( સુરત ) નાં સક્રિય મેમ્બર શ્રી પ્રકાશભાઈ પટેલ , શ્રી ભાલચંદભાઇ પટેલ અને CA શ્રી કે.આર , ભાલાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહયા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/