fbpx
ભાવનગર

અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં અનેક મુશ્કેલી નો સામનો કરતા મજૂરો

અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં અનેક મુશ્કેલી નો સામનો કરતા મજૂરો જુઓ અલંગ-સોસિયા ના મજૂરોની કેવી દીસા .. અલંગ સોસિયા માં મજુરી કરતા મજૂરોની દિશા કેવી છે….. અમુક ઉદ્યોગપતિની તો માનવતા જ મરીપરવારી છે…ત્યારે અલંગ-સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં મજૂરો માટે એકસેલન્ટ યુવક મંડળ સોસિયા દ્વારા અનોખી સેવા યજ્ઞનો કાર્ય ચાલુ કરવામાં આવલ છે. યાર્ડમાં તેમજ આજુબાજુ વિસ્તારના અનેક મજૂરો પોતાની રોજગારી કરવા માટે જુદા જુદા રાજ્યોમાંથી અલંગ-સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડમાં કામ માટે આવે છે ત્યારે મજૂરોને નાની મોટી ઇજા થવાને કારણે તેને રહેવાની મુશ્કેલી તેમજ જમવાની મુશ્કેલી દવાઓની મુશ્કેલી નો સામનો ન કરવો પડે છે અમારી સંસ્થા દ્વારા અમારા સર્વે મુજબ અલંગ-સોસિયા યાર્ડ ખાતે અનેક મજૂરો આવી નાની-મોટી બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા તેઓ માટે કાયમી ધોરણે નવું અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. સૌના સહકારથી ચાલુ કરવામાં આવેલ છે.નાની મોટી ઇજા પામેલા મજૂરોને રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે. તેને સુંદર વ્યવસ્થા મળી શકે તેવા ઉમદા હેતુથી અલગ રૂમનું નિર્માણ કરી કરેલ‌ છે સંસ્થા મજૂરોન નાની મોટી ઈજા થવાના કારણે મજૂરોને રહેવા-જમવાની તેમજ દવાની અનેક મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા કાયમી માટે સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર ૧૫૮ ની સામે ચાલુ કરવામાં છે. . જેમાં ઇજા પામેલા મજૂરો રહેવા માટે આવી શકશે. અલંગ નો વિકાસ થાય સાથે સાથે મજૂરોની સલામતી સાથે તમામ વ્યવસ્થા થઈ શકે તે ઉમદા હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. બીમાર પામેલ મજુર પોતાના માટે વિનામૂલ્યે ટિફિન પણ લઇ શકશે તેમજ બીમારી દરમિયાન રહેવા આવી શકશે.કોઈપણ વ્યક્તિ સંસ્થાને મુલાકાત લઇ અને અમારું કાર્ય યોગ્ય લાગે તો સહયોગ પણ આપી શકશે. ઉદ્યોગપતિઓ પણ એક વખત ચોક્કસ સ્થળની મુલાકાતલો. નીચે જણાવેલા સંસ્થાના ખાતામાં પોતાનો સહયોગ આપી શકે છે. અલંગ-સોસિયા માં આવા બીમાર મજૂરોએ અમારી મુલાકાત અથવા ફોન કરવો સંસ્થા જેટલી મદદરૂપ થઈ શકે આટલી મદદરૂપ કરશે..વધુ વિગત માટે…઼સુખદેવસિંહ ગોહિલ સોસિયા મોં.૯૮૨૪૨૮૪૦૯૩ ઉપર ફોન અપીલ કરવામાં આવી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/