fbpx
ભાવનગર

ગારીયાધાર ના માંડવી ગામ માં સુરત સ્થિત યુવાનો નું ગિષ્મ માં હેત વરસાવતું પરમાર્થ પક્ષી માટે કુંડા ચણપાત્ર વિતરણ

ગારીયાધાર ના માંડવી હાલ સુરત સ્થાયી યુવાનો દ્વારા માદરે વતન માટે હદયસ્પર્શી પરમાર્થ વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસે પણ તે વતન ને ક્યારેય વિસરી ન શકે ગારીયાધાર ના માંડવી ગામ ના યુવાનો એ સુરત ને કર્મભૂમિ બનાવી આ યુવાનો ને માદરે વતન માં કલરવ કરતા પક્ષી માટે સુંદર વિચાર આવ્યો ગિષ્મ ના બળબળતા ધોમધખતા તાપ માં પક્ષી ઓ માટે હજારો સંખ્યા માં પીવા ના પાણી માટે કુંડા ચણ પાત્ર વિતરણ કર્યા ગામ માં ટેક્ટર મારફતે કુંડા ચણ પાત્ર વિતરણ કર્યા  દાતા ઓની દાન અર્પણ કર્યા પછી જવાબદારી માંથી અલિપ્ત થઈ જાય છે અને સ્વીકારનાર ની જવાબદારી શરૂ થઈ જાય છે સમસ્ત માંડવી ગામે પક્ષી માટે કુંડા ચણ પાત્ર સ્વીકારી સૌથી મોટું પરમાર્થ કરવા ની જવાબદારી સ્વીકારી છે પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ નાના એવા માંડવી ગામ ના સુરત સ્થિત યુવાનો નું વતન થી દુરસદુર રહી ને પરમાર્થ નું પ્રેરણાત્મક કાર્ય અનુકરણીય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/