fbpx
ભાવનગર

 શ્રી ગુરૂ આશ્રમ બગદાણા માં ‌‌‍‍વૃક્ષારોપણ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું 

પૂ.બજરંગદાસ બાપાના ધામ શ્રી ગુરૂ આશ્રમ બગદાણા માં ‌‌‍‍વૃક્ષારોપણ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ ના તમામ પાર્કિંગ વિભાગમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું તેમજ આગળ પણ આ કાર્ય અવિરત રીતે ચાલતું રહેશે. આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં બગદાણા હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહયોગી રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/