fbpx
ભાવનગર

આઈ.ટી.આઈ. ભાવનગર દ્વારા જિલ્લા કક્ષાનો “એપ્રેન્ટીસશીપ એકટનો વર્કશોપ યોજાયો

        ભારત સરકારશ્રીના કૌશલ્ય મંત્રાલય અને ઉદ્યોગ સાહસિકતા વિભાગ દ્વારા “નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશનલ યોજના’’ માટે ભાવનગર,બોટાદ અને અમરેલી જિલ્લાનો સંયુક્ત જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ એક્ટ અને રિફોર્મ્સ માટેનો અવરનેસ કાર્યક્રમ “GEKC ટ્રેનિંગ હૉલ” ખાતે ભાવનગર આઈ.ટી.આઈ. અને પી.જી.વી.સી.એલ. ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

        જેમાં એપ્રેન્ટીસ યોજના અન્વયે એકમો તથા તાલીમાર્થીને થતાંફાયદા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. દેશના સ્કિલ ઇન્ડિયા મિશનમાં જોડાવવા માટેનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.

આ વર્કશોપમાં ૭૦ વધુ એકમો હાજર રહ્યાં હતાં. જેમણે ઉત્સાહપૂર્વક સ્કિલ ઇન્ડિયા મિશનમાં એપ્રેન્ટીસ યોજનામાં જોડાઈને દેશ હિતમાં વધુ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/