fbpx
ભાવનગર

શોભાયાત્રા સાથે ત્રણ આહીર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું

જન્માષ્ટમીના દિવસે યદુવંશી આહીર યુવા ગ્રુપ કોદિયા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  શોભાયાત્રા સવારના ભાગે કોદિયાથી પ્રશ્થાન કરીને  કોદિયા, બેલડાં, જૂની છાપરી – નવી છાપરી, ઘાણા, હાજીપર અને તળાજાની બજારમાં વિહરી અને પસ્વી થઈને પરત કોદિયા પહોંચી હતી. અહી શોભાયાત્રા ના સમાપન સાથે યોજાયેલા સમારંભમાં આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર માયાભાઇ આહિરનું સન્માન થયું હતું.

તેમજ આહીર સમાજના ત્રણ યુવાનો જેનું માત્ર આહીર સમાજ જ નહિ પરંતુ ગુજરાત પણ જેનું ગૌરવ લઇ શકે તેવા ત્રણ આહીર યુવાનોને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવા માટે પસંદ થયા છે. જેમાં રાજુભાઈ ભુવા ( ઇટિયા ) ને “સેના મેડલ”, વાસુરભાઈ ભમ્મર બોરડા તથા ઘનશ્યામભાઈ ભાદરકા બોડકીને “પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી” દ્વારા નવાજવામાં આવનાર છે. તેમનું સન્માન કર્યું હતું. તથા કોદિયા ગામના સરકારી કર્મચારીઓનું પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવેલું.જેમાં લાખાભાઇ ભમ્મર, મધુભાઈ ભાદરકા તથા ડૉ. જીવરાજભાઈ સોલંકી તથા સમગ્ર કોદિયા ગામ ઉપસ્થિત રહેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/