સાંગાણા ગામે એક જ સ્થળે સતત 44 વર્ષથી રામકથાનું આયોજન
તળાજા નજીકના નવા સાંગાણા ગામ નજીક આવેલ શ્રીજાળનાથ મહાદેવ મંદિર ખાતે 1008 મહામંડલેશ્વર સંત રમજુ બાપુ ની પ્રેરણા સાથે રામચરિત માનસ કથા નો શુભારંભ થયો છે.પૂ.રામકૃષ્ણ શાસ્ત્રી કુંઢેલીવાળાના વ્યસાસને છેલ્લા 44 વર્ષથી આ સ્થળે પ્રતિવર્ષ રામકથાનું આયોજન થાય છે. સંગીતમયકથાનું સમાપન આગામી તા. 24 ને બુધવારે સાંજના સમયે થશે.
Recent Comments