fbpx
ભાવનગર

સેવા સેતુ સાથે મતદાન જાગૃતિ

રાજ્ય વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાં જઇ રહી છે ત્યારે તેને લઇને તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

તે અંતર્ગત જિલ્લામાં યોજાયેલ સેવા સેતુના કેન્દ્રો ખાતે મતદાન જાગૃતિ અંગેના પ્રયાસો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે.

મહુવાની સરકારી હાઇસ્કૂલ, સથરામાં મતદાન જાગૃતિ ક્લબના સહયોગથી શાળામાં સેવા સેતુ કાર્યક્રમમાં લોકોમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તેમની ટીમ,  તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સભ્યો, આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/