fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાના મહુવા અને તણસા પ્લાન્ટ ખાતે મતદાન કરવા અંગે લોકોને જાગૃત કરાયા 

ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ સંદર્ભે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

જે અંતર્ગત ભાવનગર જિલ્લાના મહુવા ખાતેનાં મેં.કલથીયા એન્જી એન્ડ કન્સ્ટ્રકશન પ્લાન્ટ રોહિશા, કિંગ્સ ડિહાઈડ્રેસન પલાન્ટ મહુવા અને મુર્તુઝા ફૂડ પલાન્ટ મહુવા તેમજ તણસા ખાતે આવેલ Diamond TMT Tansa પ્લાન્ટ માં કામ કરતા લોકોને પોતાના એક મતની કિંમત સમજાવી તેઓને મતદાન કરવા અંગે પ્રેરિત કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/