fbpx
ભાવનગર

વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ ૬૦.૮૩ ટકા મતદાન નોંધાયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પ્રથમ તબક્કામાં ભાવનગર જિલ્લાનાં નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા પોતાનો પવિત્ર મત આપ્યો હતો. તા. ૧ ડિસેમ્બરનાં રોજ વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો હતો અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયુ હતુ. ભાવનગર જિલ્લાની ૯૯-મહુવા બેઠક પર ૬૩.૦૮ %, ૧૦૦-તળાજા બેઠક પર ૬૦.૯૫%, ૧૦૧-ગારીયાધાર બેઠક પર ૬૦.૮૩%, ૧૦૨-પાલીતાણા બેઠક પર ૫૮.૯૨%, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય બેઠક પર ૬૦.૯૫ %, ૧૦૪-ભાવનગર પૂર્વ બેઠક પર ૬૦.૭૮% અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ બેઠક પર ૬૦.૫૯% મળી સમગ્ર જિલ્લામાં સરેરાશ ૬૦.૩૮% મતદાન નોંધાયું છે. જિલ્લામાં કુલ ૧૧,૧૪,૭૬૮ મતો નોંધાયા છે. આ પૈકી ૬,૦૫,૧૬૩ પુરૂષ મતદારો, ૫,૦૯,૫૯૫ મહિલા મતદારો ૧૦ અન્ય મતદારોએ મતદાન કર્યું હતું. આગામી તા. ૮ ડિસેમ્બરનાં રોજ મત ગણતરી સરકારી ઈજનેરી કોલેજ ભાવનગર ખાતે કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/