fbpx
ભાવનગર

શાળાએ પાડ્યો છે સાદ” એ શીર્ષક નીચે ઉજવાશે શાળાનો ૪૫ મો સ્થાપના દિવસ

 બગદાણા ધામની બાજુમાં આવેલ મોણપર ગામની શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળા (તા-મહુવા) આગામી તારીખ- ૨૭.૧૨.૨૦૨૨ ને મંગળવારના રોજ પોતાની શૈક્ષણિક સફરના ૪૪ વર્ષ પૂરા કરી ૪૫ મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે શાળા દ્વારા *વાલી સંમેલન*, *માતૃ પિતૃ પૂજન*, શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું “કર્મશીલ” એવોર્ડ થી સન્માન* જેવા કાર્યક્રમ કરવા જઈ રહી છે. આ કાર્યક્રમની અંદર મોણપર ગામના જ લાખેણા દાતાઓ એવા શ્રી સંઘવી મહેતા પરિવાર, વાલીગણ, ગ્રામજનો, શૈક્ષણિક વિભાગના સૌ આગેવાનો અને મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહેશે.તેમની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી ઉત્સવ ઉજવાશે. આ કાર્યક્રમની અંદર સૌનો ખૂબ જ સુંદર સાથ અને સહકાર સાંપડી રહ્યો છે સાથે ગામની અંદર ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો માહોલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/