fbpx
ભાવનગર

શેત્રુંજી ડેમ ખાતે એન.એસ.એસ.યુનિટની ખાસ વાષિક શિબિરનો સમાપન સમારોહ યોજાયો

પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ.કે.ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ.યુનિટની ખાસ વાર્ષિક શિબિરના સમાપન સમારોહ નો પ્રારંભ પ્રાથૅના થી કરવામાં આવ્યો હતો, ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક તેમજ પુસ્તક પૂષ્પ સ્વાગત આચાર્ય ડૉ.પંકજ ત્રિવેદી એ કરેલ, સ્વયં સેવિકા કુ.દિપાલી તથા કુ.સંજના અને પ્રો.ઓફિસર ડૉ.માધવી વ્યાસે શિબિરના પ્રતિભાવ આપ્યા બાદ જીતુભાઈ જોષી, દીપકભાઈ, અમુલખ ભાઇએ આ પ્રવૃત્તિ વિશે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

અતિથિ વિશેષ પાલિતાણા એજ્યુકેશન સોસાયટી ના સેક્રેટરી તથા પાલિતાણા નગરપાલિકા ઉપર પ્રમુખ શ્રી મિલન ભાઇ રાઠોડે પોતાની આગવી શૈલીમાં ગીત રજૂ કરી વિધાર્થીનીઓના કાર્ય ને બીરદાવેલ, સેક્રેટરી શ્રી નરેન્દ્રભાઇ પંડ્યાએ સ્વયંસેવિકાઓને પૂર્વ સંધ્યાએ કરેલ ઉત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ પાઠવેલ, કાર્યક્રમ ના અધ્યક્ષ અને એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ શ્રી મયુરસિંહ સરવૈયા એ પોતાના હસ્તે પ્રમાણ પત્રો આપી, પ્રામાણિક જીવન જીવવાની કળા વિશે વાત કરેલ,ડૉ, પ્રફુલ્લાબેન ગવળી એ સૌનો આભાર માની એન.એસ.એસ.ના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ,સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ.હીનલ જોશી તથા કુ ટ્વિકલ કચ્છલા એ કર્યુ હતું.સૌએ સાથે ભોજન કરી સ્વગૃહે પ્રસ્થાન કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/