fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે

સુપ્રિમ કોર્ટ ન્યુ દીલ્હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશાનુસાર લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની સ્થાપના ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવનાર છે.

જે અન્વયે ઈચ્છુક વકીલોએ જાહેરાત માટેની ગાઈડલાઈનનો સંપૂર્ણ અભ્યાસ કરી જે તે પોસ્ટને લગતી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૮ માર્ચ સાંજના ૫:૦૦ કલાક સુધી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દવારા નિયત કરેલ અરજી ફોર્મમાં વિગત ભરી ડિસ્ટ્રીકટ કોર્ટ, ભાવનગર ખાતેની ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે. જાહેરાત ભાવનગર બાર એસોસીએશન તથા તાલુકાના બાર એસોસીએશનમાં મોકલવામાં આવેલ છે. તેમ ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભાવનગરની અખબારી યાદીમાં જણાવે છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/