fbpx
બોલિવૂડ

પાર્ટીમાં સાક્ષી સાથે ધોનીએ ધમાકેદાર ડાન્સ કર્યો, સીએસકેએ શૅર કર્યો વીડિયો

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો તેના પરિવાર સાથે એક પાર્ટીમાં ડાન્સ કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ધોની તેની પત્ની સાક્ષી અને દીકરી સાથે પંજાબી ગીત પર ડાન્સ કરી રહ્યો છે.
આ ઉપરાંત અન્ય લોકો સાથે પણ પાર્ટીમાં ડાન્સ કરી રહ્યો છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો ઝ્રજીદ્ભએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

Follow Me:

Related Posts