fbpx
બોલિવૂડ

મલાઇકાએ ક્લિક કરેલી તસવીર અર્જુન કપૂરે શેર કરી લખ્યું-‘ફોટો બાય હર’



અર્જુન કપૂરે તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે, ‘ફોટો બાય હર’ જેને લેઇને ફેન્સ ગેસ કરી રહ્યાં છે કે, આ તસવીર મલાઇકા એજ ક્લિક કરી હશે. એક્ટરે મલાઇકાને ટેગ કર્યો છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે,તેમની આટલી સારી તસવીર તેમની લેડી લવે જ ક્લિક કરી છે. આ પહેલા ન્યૂ ઇયર પર મલાઇકાએ અર્જુન કપૂરની સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીર સાથે તેમણે ફેન્સને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

અરબાઝ ખાનથી જુદા થયા બાદ મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પહેલા આ બંને સ્ટાર પૈપરાજીની સામે નજર ન હતા આવતા પરંતુ હવે તે સાથે સાથે જાેવા મળે છે. બંનેએ ન્યૂ ઇયર પણ સાથે જ સેલિબ્રેટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર બંનેએ વેકેશનની તસવીર પોસ્ટ કરી હતી.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/