fbpx
બોલિવૂડ

લગ્નના ૨ મહિના બાદ સના ખાનની પોસ્ટ મારું દિલ તુટી ગયું છે, તેણે મારી સાથે જે કર્યું

ટીવી રિયાલિટી શો બિગ બોસ ૬ ની રનરઅપ એક્ટ્રેસ સના ખાન ભલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તે હજી પણ ચર્ચામાં છે.. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવ્યા પછી, સનાએ અચાનક મુફ્તી અનસ સઇદ સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા. જાે કે હવે તે તેના લગ્ન જીવનમાં ખુબ ખુશ છે. પરંતુ હેટર્સ જેઓ તેમની ખુશીને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં, અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને તેમને ફટકાર લગાવી છે. તાજેતરમાં જ સના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે,

જેમાં તેણે લખ્યું છે – “કેટલાક લોકો ઘણા સમયથી મારા વિશે નકારાત્મક વિડિયો બનાવે છે, અને આ વસ્તુઓ જાેઈને મેં ખૂબ જ ધૈર્યથી કામ લીધુ. પરંતુ તાજેતરમાં કોઈએ મારા ભૂતકાળ અને તેમાંની ઘણી વાહિયાત વસ્તુઓથી સંબંધિત વિડિયો બનાવ્યો છે. શું તમે નથી જાણતા કે કોઈ વ્યક્તિએ અગાઉ જે માંગ્યું છે તે વિશે તેને સમજાવવું એ પાપ છે. મારું દિલ અત્યારે ખૂબ તૂટી ગયું છે. આ પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, ‘હું તે વ્યક્તિનું નામ લેવા માંગતી નથી, કારણ કે તેણે મારી સાથે જે કર્યું તે હું તેની સાથે કરવા માંગતી નથી, પરંતુ તે ખૂબ ખરાબ છે. જાે તમે કોઈને ટેકો ન આપી શકો તો શાંત રહેવું.

આવી કઠોર કોમેન્ટ કરીને કોઈને પણ ડિપ્રેશનમાં ન મોકલો. જેથી વ્યક્તિ ફરી તેના ભૂતકાળ અંગે દોષી અનુભવ કરે કેટલાક લોકો જીવનમાં આગળ વધે છે, પરંતુ મારા જેવા કેટલાક જે માને છે કે હું ઇચ્છું છું કે હું તે સમયમાં પાછી ફરી શકું અને વસ્તુઓ બદલી શકું. કૃપા કરીને એક સારા વ્યક્તિ બનો અને લોકોને મારી સાથે બદલાવા દો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/