fbpx
બોલિવૂડ

મલાઇકા અરોડા ૪૭ વર્ષની વયે પણ બ્યુટીફુલઃ ત્રણ યોગાસન કર્યા શેર

અભિનેત્રી મલાઇકા વધતી ઉંમર સાથે વધુ બ્યુટીફુલ દેખાઇ છે. તેમની બ્યુટીફુલ ગ્લોઇંગ સ્કિન અને તેમની સુંદરતાને જાેઇને કોઇ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે, મલાઇકાને જાેઇને એવું લાગે છે કે, દર વર્ષે તેમની ઉંમર તો વધે છે પરંતુ તે વધતી ઉંમર સાથે વધુને વધુ યંગ દેખાઇ છે. ૧૮ વર્ષની દીકરીના માતા મલાઇકા ફિટનેસ પર જબરદસ્ત ધ્યાન આપે છે.
મલાઇકાનું બ્યુટી સિક્રેટ યોગાસન છે. તેમણે ત્રણ યોગાસન તેમના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા બ્યુટી સિક્રેટ શેર કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં મલાઇકાએ સેતુબંધાસન કરતા ફોટો શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, આ આસનથી બ્રિજ જાેવો પોઝ બને છે. તેનાથી છાતી, ગરદન અને પીઠ પર સ્ટ્રેસ આપે છે. આ આસનથી બ્લડ સક્ર્યુલેશન પણ વધે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/