fbpx
બોલિવૂડ

રૂબીના દિલેકે બિકીની પહેરીને ફોટો શેર કરતા થયો વાયરલ

બિગ બૉસ ૧૪ની વિજેતા બન્યા બાદ રૂબીના દિલેક હવે વેકેશન એન્જૉય કરવા માટે બેકરાર છે. તાજેતરમાં જ તેને સ્વિમસૂટમાં પોતાની એક તસવીર શેર કરી છે જેમાં તે બિકીનીમાં દેખાઇ રહી છે. આ તસવીરની સાથે તેને લખ્યું- વેકશન પર જવા માટે બેકરાર છુ, આ તસવીરમાં રૂબીના કલરફૂલ બિકીનીમાં દેખાઇ રહી છે, અને તે પુલની અંદર છે.

રૂબીના દિલેકે લગભગ પાંચ મહિના બિગ બૉસમાં પસાર કર્યા બાદ બિગ બૉસનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રુબીનાની આ તસવીર પર તેના પતિ અભિનવ શુક્લા ફની રિસ્પૉન્સ આપ્યો, તેને લખ્યું- નો… અને બે તલવારોના ક્રૉસ ઇમૉજી વાળા સાઇન બનાવી. જાેકે ફેન્સે રૂબીના દિલેકનો હોંસલો વધારતા કહ્યું- પ્લીઝ તમે વેકેશન પર જાઓ, અમે તમારી બ્યૂટીફૂલ તસવીરોની રાહ જાેઇ રહ્યાં છીએ. બીજા એક ફેને લખ્યું- જી હા, તમારે આ બિઝી દુનિયામાંથી થોડોક સમય ચોરીને રેસ્ટ પર જવુ જાેઇએ.

Follow Me:

Related Posts