fbpx
બોલિવૂડ

જાેન અબ્રાહમે શેર કરી પોતાની ન્યૂડ તસવીર, લખ્યું- કપડાની રાહ જાેઉં છું

જાેન અબ્રાહમે હાલ તેમની અપકમિંગ ફિલ્મ એક વિલન ર્રિટન પર કામ શરૂ કર્યું છે. તેમના ફિલ્મના સેટ પરની એક તસવીર સામે આવી છે. જેમાં જાેન અબ્રાહમ સોફા પર બેઠા છે અને ન્યૂડ શરીરને સફેદ તકિયાથી કવર કરવાની કોશિશ કરી રહ્યાં છે. ફિલ્મ શૂટ પરની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ તસવીર પોસ્ટ થયાના ૨ કલાકમાં ૪ લાખથી વધુ લોકો જાેઇ ચૂક્યા છે અને ૪ લાખથી વધુ શેર પણ થઇ ચૂકી છે.

જાેનની આ તસવીર જાેઇને યુઝર્સે ખૂબ મજા લીધી, એક યુઝરે લખ્યું, ‘ભાઇ કપડે કહાં ગયે? તો કેટલાક યુઝરે તેની ફિટનેસના વખાણ કરતા મસલ્સની કમાલ ગણાવી. કેટલાક યુઝરે અમેજિંગ, સુપર અને હેડસમ, જેવા શબ્દોથી પ્રતિક્રયા આપી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/