fbpx
બોલિવૂડ

અભિનેત્રી જાહ્નવી કપૂરે કારમાં જ કપડાં બદલી નાંખ્યા…!

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ તેની ફિલ્મ રૂહીના પ્રમોશનમાં બીઝી છે. વાત જાણે એમ છે કે આજે તેની ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ. જાહ્નવી કપૂર પ્રમોશનલ ઈવેન્ટ્‌સ માટે અલગ અલગ જગ્યા પર જઈ રહી છે. આ માટે જાહ્વવીએ વારંવાર કપડાં પણ બદલવા પડી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ એક્ટિવ થઈ છે. પોતાની તસવીરો શેર કરી રહી છે. આવામાં જાહ્વવીએ અનેક તસવીરો પણ પોસ્ટ કરી છે જેને જાેઈને તમને ખબર પડશે કે તેણે કેટલી મહેનત કરવી પડી રહી છે.

સામે આવેલી તસવીરોમાં જાહ્વવી કારમાં કપડાં બદલતી જાેવા મળી રહી છે. જાહ્વવી પોતાના સુપરસ્ટાઈલિશ ગેટઅપથી રિલેક્સ્ડ ગેટઅપમાં ટ્રાન્સફોર્મ થતી જાેવા મળી રહી છે.

હકીકતમાં કોઈ ઈવેન્ટ માટે જાહ્વવીએ એક શોર્ટ ડ્રેસ કેરી કર્યો છે. બો શેપ્ડ બોડીકોન ડ્રેસમાં તે ખુબ ગ્લેમરસ લાગી રહી છે.
પોતાના આ શિમરી ડ્રેસને જાહ્વવીએ શિમરી હાઈ હીલ્સ સાથે પેર કર્યો છે. જાહ્વવીએ

આ ડ્રેસમાં અનેક ખુબસુરત પોઝ આપ્યા છે.
આ ઉપરાંત એક તસવીરમાં જાહ્વવી પ્લેનની અંદર બેઠેલી જાેવા મળે છે. જેમાં તે ખુબ રિલેક્સ્ડ ગેટઅપમાં છે. આ તસવીર શેર કરતા જાહ્વવીએ લખ્યું કે આજનો દિવસ એક રિલેક્સ્ડ દિવસ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/