fbpx
બોલિવૂડ

કિયારા અડવાણીએ તેનાં રિલેશનશિપ અંગે કર્યો ખુલાસો, કહ્યું ‘સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ડેટ કરું છુ’

‘કબીર સિંહ’, ‘ગુડ ન્યૂઝ ‘અને ‘લક્ષ્મી’ જેવી ફિલ્મોમાં નજર આવેલી કિયારા અડવાણી તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. કિયારા કોઇને ડેટ કરી રહી છે આ મામલે તેણે ક્યારેય ખુલીને વાત કરી નથી. પણ ઘણી વખત તેનું નામ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાેડાયું છે. એટલે જ સિદ્ધાર્થને કિયારાનો રુમર્ડ બોયફ્રેન્ડ કહેવામાં આવે છે. બંને વેકેશન પર જાય છે અને ડિનર ડેટ પર પણ જાય છે અને હમેશાં એક બીજાને સારા મિત્રો ગણાવે છે. પણ હવે કિયારાએ તેનાં રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો છે.

કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ લઇ જણાવ્યું, તે એક્ટરને ડેટ કરે છે. કિયારા અડવાણીએ હાલમાં જ ફિલ્મફેર મેગેઝિનનાં કવર પર નજર આવી હતી. અને તેણે મેગેઝિનને તેનો ખાસ ઇન્ટરવ્યૂં પણ આપ્યો હતો. તેને ડેટિંગનો ખુલાસો કર્યો હતો. તેને પુછવામાં આવ્યું હતું, છેલ્લે તે કોની સાથે ડેટ પર ગઇહતી. જવાબમાં કિયારાએ કહ્યું, ‘આખરી વખત હું જ્યારે ડેટ પર ગઇ હતી. તેની સાથે મે થોડો સમય આ વર્ષે વિતાવ્યો અને આ વર્ષનાં બે મહિના તો હવે આપ ગણિત લગાવી લો.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/