fbpx
બોલિવૂડ

અભિનેત્રી ચિત્રાંશી રાવત ફાટેલી જિન્સ પર ટ્રોલ થઇ

અભિનેત્રી ચિત્રાંશી રાવત તમને યાદ નહીં હોય કે તેઓ કોણ છે, ચાલો આપણે તેમના બીજા અને વધુ પરિચિત પરિચય વિશે વાત કરીએ. તમને ‘ચક દે ઈન્ડિયા’ના કોમલ ચૌટાલા યાદ હશે. ચિત્રાંશી રાવત ફાટેલ જીન્સની તસ્વીર સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.
ટ્રોલિંગનું કારણ સાંભળીને તમે ચોંકી જશો. ખરેખર, તેમના પિતાનું નામ તિરથસિંહ રાવત છે અને સોશ્યલ મીડિયા યુઝર્સને લાગે છે કે, તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતની પુત્રી છે. જાે કે, આ સાચું નથી, ફક્ત તેમના પિતા અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનનું નામ સમાન છે. ચિત્રાંશી પણ ઉત્તરાખંડની છે અને તે રાજ્ય હોકી ટીમનો ભાગ પણ રહી ચૂકી છે.
ફાટેલી જીન્સ પહેરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા પર ચિત્રાંશીએ કહ્યું, ફાટેલી જિન્સમાં મારો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હું ઉત્તરાખંડના સીએમની પુત્રી છું. તે સાચું છે કે મારા પિતાનું નામ તિરથસિંહ રાવત છે, પરંતુ તે એક સંયોગ છે. મારે મુખ્યમંત્રી સાથે કંઈ લેવાદેવા નથી.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/