fbpx
બોલિવૂડ

‘હું પરિજનો માટે પૈસા છાપવાનું મશીન હતી’:રિમિ સેન

લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલી બોલીવુડ અભિનેત્રી રિમિ સેન આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે તેની કારકિર્દીને લગતા ઘણા મોટા ખુલાસા કર્યા છે.

રિમિ સેને તેની કારકિર્દીમાં હંગામા, ગોલમાલ, ધૂમ, ફિર હેરા ફેરી, જાેની ગડ્ડર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે તે ખૂબ જ નાની હતી ત્યારે તેણે ઘરમાં આર્થિક સંકડામણના કારણે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમ કહ્યું કે, તે હંમેશાં પરિવાર માટે નોટો છાપવાનું મશીન રહી છે. રિમિએ કહ્યું, તે સમજી વિચારીને આ લાઈનમાં આવી નથી.પરંતુ તેના ઘરના સંજાેગોએ તેને કામ કરવા દબાણ કર્યું. તેણે કહ્યું, જ્યારે બાળકો રમતગમતની ઉંમરે હોય છે ત્યારે હું પરિવાર માટે નોટ છાપવાની મશીન હતી. મેં મારા જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો હતો.જે જીવનમાં હું સરળતાથી જીવી શકું ત્યાં સુધી મેં તેને સખત મહેનત કરી છે.

રિમિએ કહ્યું, હું આ કામથી ૧૦ વર્ષથી દૂર રહી છું અને મને એ કહેતાં આનંદ થશે કે, હું મેકઅપ કરીને પાપારાઝી સાથે ફોટોગ્રાફ ક્લિક કરવાને બદલે કેમેરાની પાછળ કામ કરવાનું પસંદ કરું છું. હમણાં હું ઘણા વધુ પ્રોજેક્ટ્‌સ પર કામ કરી રહી છું. જ્યારે બધું ફાઇનલ થઈ જશે, હું ટૂંક સમયમાં તેની જાહેરાત કરીશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/