fbpx
બોલિવૂડ

એક્ટ્રેસ દીયા મિર્ઝા જલ્દી મા બનશે, બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા ગર્ભવતી છે. આ વાત તેણે ખુદ ઇન્સ્ટાગ્રામ પર જણાવી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને ચાહકો સાથે પોતાની ખુશી શેર કરી હતી. દિયા મિર્ઝા તાજેતરમાં જ પતિ વૈભવ રેખી અને પુત્રી અદાબ્રા રેખી સાથે હનીમૂન પર માલદીવ ગઈ હતી. ફોટો જાેતા લાગે છે કે આ તસવીર ફક્ત માલદીવની છે.

દિયા મિર્ઝાએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેણે આ તસવીર શેર કરી અને લખ્યું, ‘મને સારા નસીબ મળ્યાં છે. ધરતીમા સાથે એક થવાના. જીવનની શક્તિઓ સાથે એક થવાના જે દરેક વસ્તુની શરૂઆત છે. તમામ કહાનીઓ, લોરી અને ગીત સાથે એક થવાનો. જીવનની ઉપજની સાથે એક થવાનો અને અનેક આશાઓ સાથે એક થવાનુ સૌભાગ્ય મળ્યું છે. મારા ગર્ભમાં રહેલ આ દરેક સપનાઓને પાલવવા ધન્ય થવાના.

દિયા મિર્ઝાએ ૧૫ ફેબ્રુઆરીએ બિઝનેસમેન અને રોકાણકાર વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. દીયા અને વૈભવે બીજા લગ્ન કર્યા. અગાઉ તેણે સાહિલ સંઘ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારે બંનેએ ૧૧ વર્ષ સાથે રહીને છૂટાછેડા આપી દીધા હતા. ૨૦૧૯ માં, દીયા અને સાહિલ અલગ થઈ ગયા. તે જ સમયે, વૈભવ જાણીતી યોગા ઇંસ્ટ્રક્ટર સુનૈના રેખીના પતિ હતા. વૈભવને એક પુત્રી પણ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/