fbpx
બોલિવૂડ

અભિનેતા દિલીપ જાેશીએ પરિવાર સાથે લીધી કોરોનાની રસી

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોતાના અદભૂત અભિનયથી દરેકના દિલ જીતનાર અભિનેતા દિલીપ જાેશીએ કોરોનાની રસી લીધી છે. અભિનેતાએ તેની પત્ની સાથે કોરોનાની રસી લીધી છે. અભિનેતાએ માત્ર સો.મીડિયા પર પોતાનો અનુભવ જ શેર કર્યો નથી પરંતુ ચાહકો માટે ખાસ અપીલ પણ કરી છે.

દિલીપ જાેશીએ સો.મીડિયા પર લખ્યું, સાચી મજા બધાની સાથે આવે છે. મેં અને મારી પત્નીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જાે તમે પણ કોરોના રસી લેવા માટે ક્વોલિફાયડ છો, તો રસીકરણ કરાવો. હોસ્પિટલનો ખાસ આભાર, જેમણે રસીકરણનો અનુભવ સારો બનાવ્યો. દિલીપની આ પોસ્ટ સો.મીડિયા પર વાયરલ થઈ રહી છે અને બધા ચાહકો તેને શુભકામના આપતા જાેવા મળી રહ્યા છે. દિલીપ સિવાય તાજેતરમાં જ અમિતાભ બચ્ચને પણ કોવિક રસી લગાવી છે. તેમણે પણ તેમના સ્વાધ્ય વિશે વિગતવાર વાત કરી.

દિલીપ જાેશી, અમિતાભ બચ્ચન ઉપરાંત ધર્મેન્દ્ર, સતિષ શાહ, જાેની લિવર, જિતેન્દ્ર, હેમા માલિની, સલમાન ખાન જેવા દિગ્ગજ નેતાઓને કોરોના રસી લીધી છે. તેઓએ આ માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે અને દેશના અન્ય નાગરિકોને તેમની જવાબદારીઓ નિભાવવા પણ અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/