fbpx
બોલિવૂડ

ફોટોગ્રાફરે વિદ્યુત જામવાલના જેકેટની કરી પ્રશંસા, એક્ટરે ગિફ્ટમાં આપ્યું

એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ સિલ્વર સ્ક્રીન પર પોતાના શાનદાર પરફોર્મન્સ માટે જાણીતા છે. ફિલ્મોમાં તેમના સ્ટંટ સીન જાેવા માટે લોકો ઉત્સુક રહે છે. હવે વિદ્યુત જામવાલનો એક વિડીયો સામે આવ્યો છે. એક્ટરના વિડીયોએ લોકોના દિલ જીતી લીધા છે. સિલિબ્રિટી ફોટોગ્રાફર માનવ મંગલાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. આમાં તમે જાેઇ શકો છો કે વિદ્યુત જામવાલ પોતાની બાઇક પર બેસી રહ્યો હતો ત્યારે કેટલાક ફોટોગ્રાફર તેની તસવીર લેતા તેના ખબરઅંતર પૂછે છે.

આ સાથે જ ફોટોગ્રાફર એક્ટરના જેકેટની પ્રશંસા કરે છે. આના પર વિદ્યુત જામવાલ તેને પોતાનું જેકેટ નીકાળીને આપી દે છે. વિદ્યુત જામવાલ ફૉટોગ્રાફરને જેકેટ આપતા કહે છે કે, ‘આ તમારા નસીબ માટે છે. ઑલ ધ બેસ્ટ, આઈ લવ યૂ. તમે લોકો ઘણી મહેનત કરો છો.’ જેકેટ મળ્યા બાદ ફોટોગ્રાફર ઘણો ખુશ જાેવા મળે છે. આ દરમિયાન ફોટોગ્રાફર મજાકમાં કહે છે, “સર, ટીશર્ટ પણ સારી છે.” આના પર વિદ્યુત જામવાલ હસે છે અને કહે છે કે તમે તમારું કામ આ રીતે જ ચાલું રાખો.

વર્કફ્રંટની વાત કરીએ તો વિદ્યુત જામવાલ જાન્યુઆરીમાં શ્રુતિ હાસન સ્ટારર ફિલ્મ ‘ધ પાવર’માં જાેવા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/