fbpx
બોલિવૂડ

સોનમના પતિ આનંદ આહૂજાએ રોમેન્ટિક પોસ્ટ શેર કરી, લોકોએ અભિનેત્રીને આપી સલાહ

બોલીવૂડ સ્ટાર ઘણી વખત સો.મીડિયા પર કઇક એવું લખે છે કે જેને લઇને વિવાદ થઇ જાય છે હાલમાં એવું જ કંઇક અભિનેત્રી સોનમ કપૂરની સાથે. ખરેખર સોનમ કપૂર પતિ આનંદ આહૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રોમેન્ટિક પોસ્ટ શેર કરી હતી જેમા સોનમ તેમજ આનંદ હાથ પકડીને રસ્તા પર ફરતા નજરે પડી રહ્યા છે.

તસવીરોમાં બંને ખુબ દેખાઈ રહ્યા છે. ૮ મેના રોજ સોનમ અને આનંદના લગ્નની એનિવર્સરી હતી, પરંતુ આ દિવસે તેઓએ કોઈ ક કેપ્શન પોસ્ટ કર્યું નથી. હવે આટલા દિવસો બાદ તેણે આ કેપ્શન સાથે રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. તેણે લખ્યું, ‘દરેક દિવસ શાનદાર રહ્યો છે. કારણ કે હું તેને એનિવર્સરી પર પોસ્ટ કરી શક્યો નહીં, તેથી હું હવે તે કરી રહ્યો છું.

આનંદ આહુજાની આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ આવી રહી છે, પરંતુ આમાં સોનમ કપૂરે કમેન્ટ બોક્સમાં કંઇક એવું લખ્યું હતું જેણે હંગામો મચાવી દીધો હતો. અભિનેત્રીએ લખ્યું, લવ યુ .. લવ યુ પ લવ યુ .. હવે જલ્દીથી બેડમાં આવી જા. સોનમની આ કોમેન્ટ પર ઘણા બધા જવાબો આવી ગયા છે. ફેન્સ પોતાની રીતે આ કોમેન્ટનો મતલબ શોધી રહ્યા છે અને જ્યારે કેટલાક લોકોએ આ બંનેની પ્રશંસા કરી હતી, તો કેટલાક ચાહકો પણ કોમેન્ટ બોક્સમાં જ આ બંનેની ટીકા કરતા જાેવા મળ્યા હતા.
જ્યારે બધા સો.મીડિયા યુઝર્સે હાસ્યની ઇમોજીસ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી, એકએ લખ્યું, અમેઝિંગ પ્રેમ તમારો છે. બીજા યુઝરે સોનમને કમેન્ટમેન્ટ બોક્સમાં જવાબ આપ્યો, કેટલો શો ઓફ કરી શ બેન, એક યુઝરે લખ્યું, તડપાઓ મત. જ્યારે એકે કહ્યું, ઉફ્ફ આ કંઇક વધારે જ રોમેન્ટિક બની ગયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/