fbpx
બોલિવૂડ

સુશાંત ડેથ કેસ NCB એક્ટરના બૉડીગાર્ડની પૂછપરછ કરશે, ડ્રગ પેડલર હરીશ ખાનની ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં દ્ગઝ્રમ્એ હાઉસ હેલ્પ નીરજ તથા કુક કેશવ બાદ હવે એક્ટરના બૉડીગાર્ડની પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે. આ પહેલાં સુશાંત ડેથ કેસમાં હરીશ ખાન નામના ડ્રગ પેડલરને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૯ મેના રોજ દ્ગઝ્રમ્એ હૈદરાબાદમાંથી સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી હતી.ન્કહ્વિ|સુશાંતના બૉડીગાર્ડે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને ઓગસ્ટ ૨૦૨૦ના રોજ એમ કહ્યું હતું કે સુશાંતના ઘર થતી પાર્ટીમાં પૈસાનો વેડફાટ થતો હતો, પરંતુ સુશાંત આ પાર્ટીમાં સામેલ થતો નહોતો. આ પાર્ટીમાં રિયા તથા તેનો પરિવાર, મિત્રો જ આવતા હતા. બૉડીગાર્ડ સુશાંતના જૂના સ્ટાફમાંથી છે. બૉડીગાર્ડને રિયા બદલી શકી નહીં. રિયા એક્ટરના જીવનમાં આવી પછી તેણે સુશાંતનો પૂરો સ્ટાફ બદલી નાખ્યો હતો.ન્કહ્વિ|દ્ગઝ્રમ્ની ટીમના રિઝનલ ડિરેક્ટર સમીર વાનખેડેની લીડરશિપમાં અંધેરી, લોખંડવાલા તથા બાંદ્રામાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા અને પછી હરીશ ખાનની ધરપકડ કરી હતી.

અધિકારીએ કહ્યું હતું કે હાલમાં દ્ગઝ્રમ્એ ચિંકુ પઠાન ડ્રગ્સ કેસમાં ખાનને અરેસ્ટ કર્યો છે. જાેકે, સુશાંત કેસમાં જાેડાયેલા ડ્રગ્સ એંગલમાં પણ તેની ભૂમિકાની તપાસ થશે.ન્કહ્વિ|સુશાંત સિંહ રાજપૂતના મોતના ૧૧ મહિના બાદ રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની દ્ગઝ્રમ્ (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ હૈદરાબાદમાંથી ધરપકડ કરી હતી. તે છેલ્લાં ૯ મહિનાથી એજન્સી ભાગતો પિઠાની સુધી નવા સો.મીડિયા અકાઉન્ટથી પહોંચી હતી. કહેવાય છે કે સુશાંતના મોત બાદ સિદ્ધાર્થે તરત જ પોતાનું જૂનું સો.મીડિયા અકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ સુશાંત પોતાના બેડરૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે ઘરમાં સિદ્ધાર્થ પિઠાની હાજર હતો.ન્કહ્વિ|દ્ગઝ્રમ્એ ગયા વર્ષે ૧૪ જૂનના રોજ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જાેડાયેલા ડ્રગ્સ એંગલ કેસમાં પાંચ માર્ચના રોજ મુંબઈની એક વિશેષ કોર્ટ સમક્ષ આરોપપત્ર દાખલ કર્યું હતું. ૧૨ હજાર પેજની ચાર્જશીટમાં એક્ટ્રેસ તથા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિક ૩૩ આરોપીઓના નામ છે. આ ડોક્યૂમેન્ટ્‌સમાં ૨૦૦થી વધુ સાક્ષીઓના નિવેદન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/