fbpx
બોલિવૂડ

કાર્તિક આર્યન ટૂંક સમયમાં સાઉથની પોપ્યુલર ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેકમાં દેખાશે

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ થઈ રહી હતી કે કાર્તિક આર્યન ટૂંક સમયમાં સાઉથની પોપ્યુલર ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલો’માં દેખાવાનો છે. હાલમાં જ એક્ટરે આ ફિલ્મનાં સોંગ બોટા બોમ્મામાં જાેરદાર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. એ પછીથી આ ન્યૂઝ સાચા પડ્યા છે. સાઉથ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી, તેમાં અલ્લુ અર્જુન અને પૂજા હેગડે લીડ રોલમાં હતા. કાર્તિક સાથે ફિલ્મમાં ક્રિતિ સેનન હોવાની ચર્ચા છે. આની પહેલાં આ જાેડી લુકા છીપીમાં દેખાઈ હતી. અલા વૈકુંઠપુરમલો ઉપરાંત ઘણી બધી સાઉથ હિટ ફિલ્મોની હિન્દી રીમેક બનવાની છે.

અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંહ પછી શાહિદ કપૂર ટૂંક સમયમાં ડ્રામા ફિલ્મ ‘જર્સી’માં દેખાશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક છે. તેમાં મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર પણ લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરી એક નિષ્ફળ ક્રિકેટર પર છે જે તેના દીકરાના કહેવા પર ફરીથી ક્રિકેટ રમવાના પ્રયત્નો કરે છે. અપકમિંગ ફિલ્મ જર્સીને ગૌથમ તિન્નાનુરી ડિરેક્ટ કરી રહ્યા છે. તેમણે જ ઓરિજનલ ફિલ્મ બનાવી હતી. ફિલ્મ દિવાળી પર રિલીઝ થઈ શકે છે, બોક્સ ઓફિસ ક્લેશ અક્ષય કુમારની પૃથ્વીરાજ સાથે થશે.

સોનચિડિયા નિર્માતા અનિલ ચૌબે ટૂંક સમયમાં સાઉથ ફિલ્મ ‘જિગરઠંડા’ની હિન્દી રીમેક બનાવવાના છે તેમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હોય તેવી શક્યતા છે. આ ફિલ્મના ન્યૂઝ ૨૦૧૯થી આવી રહ્યા છે. પણ હજુ કામ શરુ થયું નથી. શરુઆતમાં આ ફિલ્મ ફરહાન અખ્તર અને સંજય દત્ત લેવાના હતા અને અજય દેવગન અને નિશિકાંત કામત તેનું નિર્દેશન કરવાના હતા, પરંતુ હવે આ ફિલ્મ અનિલ ચૌબે સાથે જતી રહી છે.
વરુણ ધવન ટૂંક સમયમાં કાર્થીક નરેનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધુરુવંગલ પથિનારૂ’ની હિન્દી રીમેકમાં દેખાશે. આ અપકમિંગ રીમેક

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/