fbpx
બોલિવૂડ

સીઝેન ખાને શ્વેતા તિવારી સાથેની બોન્ડિંગ પર કહ્યું- ‘તે મારી પહેલી અને અંતિમ ભૂલ હતી’

એકતા કપૂરનાં શો ‘કસૌટી જિંદગી કી’ ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ પસંદ થતો શો હતો અને બેસ્ટ શોમાંથી એક માનવામાં આવતો હતો. આ શોમાં શ્વેતા તિવારી અને સીઝેન ખાન હતાં. અને ઘર ઘરમાં તેઓ તેમનાં પ્રેરણા અને અનુરાગનાં પાત્રથી જાણીતા થઇ ગયા હતાં. આ શો દર્શકોનો પસંદિદા શોમાંથી એક હતો. શ્વેતા અને સીઝને અંગે ચર્ચાઓમાં રહેતી કોઇ કહેતું કે આ જાેડી બંને વચ્ચે જરાં પણ બનતું ન હતું. તો કોઇ કહેતું કે તેઓ એકબીજાને ડેટ કરતાં હતાં.

જાેકે, બંને જ સ્ટાર તરફથી બંનેમાંથી કોઇપણ પ્રકારનાં સમાચાર પર ક્યારેય પ્રતિક્રિયા આપવામાં આવી નથી. પણ હવે સીઝેન ખાને પહેલી વખત શ્વેતા તિવારી સાથે તેની બોન્ડિંગ પર વાત કરી છે.

એક્ટરે કહ્યું, ‘શ્વેતા તિવારી મારી પહેલી અને અંતિમ ભૂલ હતી. હું આનાથી વધારે કંઇ નહીં કહું. મને તેનાંથી હવે કોઇ જ મતલબ નથી. અને ન તો તે મારા માટે કઇ મહત્વ ધરાવે છે. જાેકે, હું મારા જીવનમાં અન્ય કોઇને આ રીતે નહીં જાેઇ શકું. કોઇની આટલી નિકટ નહીં થઇ શકું. જેટલો તેની નિકટ રહ્યો હતો.’

સીઝેને ‘કસૌટી જિંદગી કે’નાં દિવસોને યાદ કરતાં કહ્યું કે, ‘કસૌટી મારા દિલની એટલો નજીક રહ્યો છે, જેટલી શ્વેતાનાં. અમે બંને ઘણાં પ્રોફેશનલ હતાં. અમે અમારો સીન કરતાં અને ડિરેક્ટરનાં કટ બોલતા જ અમે અમારી જગ્યાએ ચાલ્યા જતા. આ અમારી એક સારી વાત હતી. ‘
હાલમાં શ્વેતા તિવારી ખતરો કે ખેલાડી ૧૧ અને શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં નજર આવે છે. આ પહેલાં તે મેરે ડેડ કી દુલ્હનમાં નજર આવી હતી. તેનો તે શો ખુબજ વખાણાયો હતો. હાલમાં તે તેની પર્સનલ લાઇફમાં તેનાં દીકરા રેયાંશની કસ્ટડી અને અભિનવ કોહલી સાથેની બબાલને કારણે ચર્ચામાં રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/