fbpx
બોલિવૂડ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા શ્યામ પાઠકે ઇન્ટરનેશનલ ફિલ્મમાં કામ કર્યું હતું

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનાર શ્યામ પાઠકે ઇન્ટરનેશનલ ફિલ્મમાં કામ કર્યું હતું. શ્યામે એક ચીની ફિલ્મમાં કામ કર્યું હતું. શ્યામની તે ફિલ્મ ‘લસ્ટ કૉશન’નો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે. શ્યામ પાઠકે સો.મીડિયામાં આ ફિલ્મનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, ‘મારા જૂના કામમાંથી એક.’ આ સીનમાં અનુપમ ખેર પણ હતા

એંગ લીએ ડિરેક્ટર કરેલી ‘લસ્ટ કૉશન’ બીજા વિશ્વ યુદ્ધ પર આધારિત જાસૂસી નાટક છે. આ ફિલ્મમાં એક યુવા મહિલાની વાત છે. તે શક્તિશાળી રાજકીય વ્યક્તિની હત્યાના આયોજનમાં સામેલ થાય છે, પરંતુ પછી તે દુશ્મનની સાથે ભાવનાત્મક રીતે જાેડાય છે. ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી. વીડિયોમાં શ્યામ પાઠક ચાઇનીઝ મહિલા સાથે અંગ્રેજીમાં અને અનુપમ ખેર સાથે હિંદીમાં વાત કરે છે.

‘તારક મહેતા..’માં પોપટલાલ પત્રકારનો રોલ પ્લે કરે છે. તે લોકલ ન્યૂઝ પેપર તૂફાન એક્સપ્રેસમાં ક્રાઇમ રિપોર્ટર છે. પત્રકાર પોપટલાલના લગ્ન થયા નથી અને તે લગ્ન કરવાનો પ્રયાસ કરે છે અને તેમાંથી કોમેડી થાય છે.

‘તારક મહેતા’ ઉપરાંત શ્યામ પાઠકે ‘જસુબેન જયંતીલાલ જાેષી કી જાેઈન્ટ ફેમિલી’ તથા ‘સુખ બાય ચાન્સ’ જેવા શોમાં કામ કર્યું છે. શ્યામ પાઠક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગતા હતા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્‌સ ઓફ ઇન્ડિયામાં એડમિશન પણ લીધું હતું. જાેકે, એક્ટિંગમાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/