fbpx
બોલિવૂડ

કરણ જાેહરની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર આઉટ

કરણ જાેહરે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. કરણ જાેહરની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ હશે, જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મમાં રણવીર સિંહ રોકીના પાત્રમાં જાેવા મળશે, જ્યારે આલિયા ભટ્ટ રાનીના રોલમાં નજરે પડશે. આ બન્ને ઉપરાંત કેટલાક સ્ટાર્સ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતાં જાેવા મળશે.

આ ફિલ્મમાં રણવીર અને આલિયા ઉપરાંત ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમી આલિયાના ગ્રાન્ડપેરેન્ટ્‌સના રોલમાં જાેવા મળશે. જ્યારે જયા બચ્ચન, રણવીર સિંહના ગ્રાન્ડમધરના પાત્રમાં જાેવા મળશે.

રણવીર સિંહે તેના જન્મદિવસે ઇન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું ટીઝર શેર કર્યું છે. રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું કે, મારા સ્પેશિયલ દિવસે એક સ્પેશિયલ જાહેરાત. પ્રસ્તુત છે રોકી ઔર રાની કી પ્રેમ કહાની. મારી ડેઝલિંગ સુપરનોવા આલિયા ભટ્ટ સાથે, કરણ જાેહર દ્વારા નિર્દેશિત અને ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોય દ્વારા લખેલી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/