fbpx
બોલિવૂડ

ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ

ટી સિરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે. આરોપ છે કે ૩૦ વર્ષીય યુવતી પર ટી-સીરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી યુવતીનો આરોપ છે કે આ ઘટના મુંબઈના જુદા જુદા સ્થળોએ આચરવામાં આવી હતી. પીડિતાએ એમ પણ આરોપ લગાવ્યો હતો કે તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. જાેકે, આ મામલે ભૂષણ કુમાર અથવા તેમની ટીમ તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

પીડિતાનું કહેવું છે કે ભૂષણ કુમારે તેનું ઘણા વર્ષો સુધી શોષણ કર્યું. તેના જણાવ્યા અનુસાર ભૂષણ કુમારે ૩ વર્ષ સુધી, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી તેનું શોષણ કર્યું. હવે છેવટે મહિલાએ ભૂષણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાને વિડીયો અને ફૂટેજ પણ લીક કરવાની ધમકી આપી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.


આ પહેલા પણ ભૂષણ કુમાર પર આવા આરોપ લાગ્યા હતા. વર્ષ ૨૦૧૮ માં સ્ી ્‌ર્ર્ કેમ્પેઈન વખતે આવા જ આરોપ લાગ્યા હતા. ત્યારે પણ એક અજ્ઞાત મહિલાએ સોશિયલ મીડિયામાં ભૂષણ કુમાર પણ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. સ્ી ્‌ર્ર્ કેમ્પેઈન ખુબ ચર્ચામાં રહ્યું હતું. આ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/