fbpx
બોલિવૂડ

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા ૨ વર્ષ બાદ પતિ રોબર્ટ સેન્ડબર્ગથી અલગ થશે

ચકાચૌધ કરી દે તેવી ફિલ્મી દુનિયામાં ઘણી વખત અંદરખાને જાેવા બેસો તો સંબંધો માત્ર નામના રહી જતા હોય છે. કેટલાયે એવા લોકપ્રિય કપલ છે જેઓ પ્રેમ કર્યા પછી પેટ ભરીને પસ્તાતા હોય છે અને પોતપોતાના રસ્તે આગળ વધી જતા હોય છે. આવા જ એક સમાચાર સો.મીડિયા પર વહેતા થય છે જે જાણીને સૌ કોઇને આંચકો લાગ્યો છે. પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પતિથી અલગ થવાની જાહેરાત કરી છે.


મિયા ખલીફાના ૨ વર્ષ પહેલા લગ્ન રોબર્ટ સેન્ડબર્ગ સાથે થયા હતા. તેણે સો.મીડિયા દ્વારા તેમના લગ્ન વિશે માહિતી આપી હતી. તેમના સંબંધોમાં બે વર્ષથી ઉતાર ચઢાવ આવતા મિયા અને રોબર્ટે અલગ થવાનું નક્કી કર્યું છે. મિયાએ પણ પતિથી અલગ થવા અંગે સો.મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

મિયાએ પોસ્ટમાં લખ્યું, ‘અમે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ કે અમે અમારા લગ્ન બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. જાે કે પ્રયત્નોના એક વર્ષ પછી, અમને ખબર પડી કે એકબીજા પ્રત્યેની આપણી અનુભૂતિઓ સમાપ્ત થઈ ગઈ છે, જેને જાળવવા અમે અમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.

મિયાએ લખ્યું, ‘અમે હંમેશાં એકબીજાને પ્રેમ અને આદર આપીશું કારણ કે અમે જાણીએ છીએ કે અમારું બ્રેકઅપ કોઈ પણ ઘટનાને કારણે નથી થયુ તે મતભેદો પર થયું છે જેને બદલી શકાતા નથી. આવી સ્થિતિમાં, આપણે બંને એકબીજાને દોષી ઠેરવી શકતા નથી.

મિયાએ લખ્યું, ‘અમે કોઈ અફસોસ વગર અમારા પ્રકરણને બંધ કરી રહ્યા છીએ અને અલગ રીતે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જાેકે અમે કુટુંબ, મિત્રો અને પાલતુ પ્રાણીઓ સાથે જાેડાયેલા રહીશુ. જ્યારે આપણે દૂર જઇએ છીએ, ત્યારે આપણે કહી શકીએ કે અમે ખૂબ પ્રયાસ કર્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/