fbpx
બોલિવૂડ

શિલ્પા શેટ્ટી માતા વૈષ્ણવો દેવીના દર્શને પહોંચી


શિલ્પા પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી થોડો સમય મીડિયા અને પોતાની કારકિર્દીથી દૂર રહી હતી. પરંતુ હવે તે ફરી સામાન્ય બની ગઇ છે અને પોતાના કમિટમેન્ટ પુરા કરી રહી છે. તેમજ તેણે ગણેશ સ્થાપના પણ કરી હતી. પોનોગ્રાફીના મામલે બુધવારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુન્દ્રા વિરુદ્ધ ૧૫૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. રાજ કુન્દ્રાની વધતી મુશ્કેલીઓ વચ્ચે શિલ્પા શેટ્ટીએ પતિ માતા વૈષ્ણવો દેવીનું શરણ લઇને દર્શન કરવા પહોંચી છે. ત્યાંથી શિલ્પાની તસવીરો સોશિયલ મીડિયા પર જાેવા મળી રહી છે. એક રિપોર્ટના અનુસાર, શિલ્પા શેટ્ટી બુધવારે કટરા પહોંચી હતી. જ્યાંથી પોલીસકર્મીઓ સાથે અભિનેત્રી ઘોડા પર સવાર થઇને મંદિરે દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન શિલ્પાએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અહીં આવીને હું બહુ ખુશ થઇ છું. દેવી-દેવતાઓની કૃપાને કારણે જ હું અહીં આવી શકી છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/